બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ કેરિયર એકેડેમી અંતર્ગત

સમસ્ત બૃહદ બનાસકાંઠા જિલ્લાના (રાધનપુર, સાંતલપુર અને વાવ-થરાદ જિલ્લા સહિત) ના તમામ ૨૦ તાલુકાઓના તેજસ્વી વિધાર્થીઓ જોગ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પી.એસ.આઈ) અને પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે નિશુલ્ક કોચિંગ / તાલીમ સુવિધા
* Indicates required question
Only English Letters
Only English Letters
Clear form